GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સિમેન્ટ ભરેલી ટ્રકે પલટી મારતા અકસ્માત, 19ના મોત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સિમેન્ટ ભરેલી ટ્રકે પલટી મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 19 લોકોના મોત થયા છે.

અમદાવાદ હાઈવે પર બાવલિયાળી ગામ પાસે અકસ્માત સર્જાયો છે. સિમેન્ટ ભરેલી ટ્રકે પલટી મારતા ગમખ્વાર અકસ્માત થયો.અકસ્માતમાં 18 લોકોના ઘટના સ્થળે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયુ છે.

મૃતકોમાં 12 મહિલાઓ, 3 બાળકો અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે છ લોકોને સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માતનો ભોગ બનનાર લોકો તળાજાના રસતાનપર અને તેની આસપાસ ગામના હતા.

આ ગામના મજૂરો  બાજરી વાઢવાની મજૂરી કામે સુરત ખાતે સિમેન્ટના ટ્રકમાં બેસીને જઈ રહ્યા હતા. તે સમયે ટ્રકે પલટી મારતા અકસ્માત થયો.

Related posts

શહેરની વધુ એક પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપનીના ત્રણ કર્મચારીઓ વાયરસની ઝપેટમાં, તંત્ર થયું દોડતું

pratik shah

કોરોનાના કહેર વચ્ચે સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ મિટિંગ

Nilesh Jethva

એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કટ ફરીથી થયું ધમધમતુ, દરરોજની 50 હજાર બોરીની આવક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!