GSTV

અમદાવાદ: બાપુનગર પોલીસના કથિત વાયરલ વીડિયોને લઈને શરૂ થઇ પોલીસ તપાસ

અમદાવાદના બાપુનગરમાં પોલીસનો કથિત વાયરલ વીડિયો મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. સેકટર 2 જે.સી.પી. ગૌતમ પરમારે મહત્વનું નિવેદન કર્યુ હતુ. તેઓએ કહ્યું હતુ કે  વીડિયો મારી પાસે આવ્યો નથી. આ વિડિયો મે જોયો નથી.

બાપુનગર

તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસ પાસે હજી કોઈ પ્રકારની ફરીયાદ કે આક્ષેપ પણ થયા નથી.ફેક્ચર ગેંગના આરોપીની ઓફીસની પોલીસ તપાસમાં પૈસા મળ્યા હતા. જો કે, મળી આવેલા પાંચ લાખ રૂપિયાને લઈ વિવાદ સામે આવ્યો છે. પોલીસ પૈસા લઈ રહી હોય તેવા દ્રશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો

Sejal Vibhani

મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો

Karan

ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!