GSTV

અમદાવાદના બાપુનગરમાં માથાભારે શખ્સોનો વેપારી પર હુમલો, ઘટના CCTVમાં કેદ

અમદાવાદના બાપુનગરમાં વધુ એક વખત વેપારી પર હુમલો થયો છે. ચારથી પાંચ શખ્સો દ્વારા ખંડણી માંગવામાં આવી હતી. દુકાન ચલાવવી હોય તો ખંડણી આપવી પડશે તેમ કહેવાયું.

જોકે વેપારીએ ખંડણીનો ઈન્કાર કરતા માથાભારે શખ્સોએ લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ અંગે વેપારીએ બાપુનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.

Related posts

VIRAL VIDEO/ લગ્નમાં આવેલી મહિલાએ વરરાજાને ભેટમાં આપી AK-47 એસોલ્ટ રાઈફલ

Pravin Makwana

આ વીડિયો જોઈને દારૂના શોખિન લોકોનો જીવ બળીને ખાખ થઈ જશે !

Pravin Makwana

નિયમોની ઐસીતૈસી/ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા ગરબે ઘૂમ્યા, સામાન્ય નાગરિકોને દંડતી પોલીસ ક્યાં?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!