GSTV
Home » News » રિવરફ્રન્ટ પર બજરંગદળની એન્ટ્રી, પ્રેમી પંખીડાઓ ફૂરરરર થઈ ગયા

રિવરફ્રન્ટ પર બજરંગદળની એન્ટ્રી, પ્રેમી પંખીડાઓ ફૂરરરર થઈ ગયા

અમદાવાદનમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરતા પ્રેમીપંખીડાઓનો બજરંગ દળ દ્નારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરોધ કરવામાં આવ્યો છે..બજરંગ દળના કાર્યકરોએ અમદાવાદ રિવરફ્રન્ટ પર બેસેલા પ્રેમીપંખીડાઓને ભગાડ્યા હતા. અને તે પણ જેવી તેવી રીતે નહી..પરંતુ હાથમાં દંડાઓ લઈને તેઓ પ્રેમી પંખીડાઓને ભગાડી રહ્યા હતા.

  • વેલેન્ટાઇન ડેની ઉજવણીનો વિરોધ
  • બજરંગદળ દ્વારા કરાયો વિરોધ
  • પ્રેમી પંખીડાઓને ભગાડવામાં આવ્યા
  • દંડાઓ સાથે બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમી પંખીડાને ભગાડ્યા
  • રિવફ્રન્ટ ખાતે પ્રેમી પંખીડાને ભગાડ્યા

READ ALSO

Related posts

લોહિલુહાણ હાલતમાં આવેલી આ મહિલાએ ડોક્ટરના ટેબલ પર એવુ મૂક્યું કે તેઓ હચમચી ગયા

Bansari

દક્ષિણ કોરિયાએ કોરોનાના 70 નવા કેસોની કરી પુષ્ટી, આંકડો 763એ પહોંચ્યો

Arohi

વિશ્વમાં ભારતની ઈમેજ ખરડાશે : ટ્રમ્પની હાજરી સમયે હિંસા બેકાબૂ : 7નાં મોત, 56 ઘાયલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!