GSTV

અમદાવાદ બગોદરા-સરખેજ હાઇવે બન્યો મગરનીપીઠ જેવો, વાહનચાલકોની હાલત બની અત્યંત કફોડી

Last Updated on July 28, 2021 by pratik shah

અમદાવાદ બગોદરા-સરખેજ હાઇવે મગરપીઠ જેવો બની ગયો છે.. બગોદરા , બાવળા , મોરેયા, ચાંગોદર , નવાપુરા , સનાથલ  હાઇવે રોડ પર મસમોટા ગાબડા પડયા છે જેના કારમે વાહનચાલકોની હાલત કફોડી બની છે. બગોદરાથી સરખેજ અમદાવાદ જવામાં એક કલાકના બદલે વાહન ચાલકોને રસ્તો ખરાબ થતા અઢી કલાકની વધુનો સમય લાગી રહ્યો છે.. તો ખરાબ રોડના કારણે અકસ્માત થવાનો ભય સેવાઇ રહ્યો છે.

આ સ્થિતીમાં અમદાવાદ – રાજકોટ હાઇવેને સિક્સ લેન બનાવવાનું કામ પણ હાલમાં ગોકળગતીએ ચાલી રહ્યું છે.  સનાથલ થી બગોદરા હાઇવે બનાવવાનું કામ MSK – ખુરાના અને સદભાવના એમ બે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યું છે.પરંતું આ કોન્ટ્રાકારો દ્વારા હાઇવે બનાવવાનું કામ ગોકળગતીએ કરવામા આવી રહ્યું છે.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!