GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

મેનેજમેન્ટ સમસ્યાઓ સાંભળે અને સહકાર આપે, અસારવા સિવિલમાં ફરજ બજાવતા તબીબોની માગણી

Corona

અસારવા સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવત ઇન્ટર્ન ડૉક્ટરોની રજૂઆત છે કે મેનેજમેન્ટ તેમની સમસ્યાઓ પણ સાંભળે અને સહકાર આવે તે જરૃરી છે. ગઇકાલે હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે ઇન્ટર્ન ડૉક્ટરો સાથે કરેલા અપમાનજનક વર્તન અને ધમકીના વિવાદનો ઉકેલ આવતા આજે ઇન્ટર્ન ડૉક્ટરો દ્વારા આ માગણી કરવામાં આવી છે.

તાલીમ હેઠળના આ તબીબો અત્યારે કેટલીક માગણીઓ અને રજૂઆત તૈયાર કરી રહ્યા છે, જે મેનેજમેન્ટ સમક્ષ રાખી શકાય. આ ઉપરાંત સી.એમ.ઓ.એ ઇન્ટર્ન ડૉક્ટરની માફી માગતા હવે કેટલાંક સિનિયર ડૉક્ટરો ઇન્ટર્ન તબીબને તેની ફેસબુક પોસ્ટ ડિલીટ કરવા આગ્રહ કર્યો હતો. આ પોસ્ટના કારણે જ બહાર આવ્યું હતું કે સી.એમ.ઓ.નું વર્તન કેટલું ઉદ્ધત છે. જો કે હાલ આ ઇન્ટર્ન તબીબે તેની પોસ્ટ ડિલીટ ન કરવાની મક્કમતા દર્શાવી છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!