GSTV
Home » News » અસામાજિકતત્વોએ રાત્રે બંધ દૂકાનમાં આગ ચાંપી દીધી : નાઇટ પેટ્રોલીંગ સામે સવાલ

અસામાજિકતત્વોએ રાત્રે બંધ દૂકાનમાં આગ ચાંપી દીધી : નાઇટ પેટ્રોલીંગ સામે સવાલ

અમદાવાદના મેઘાણીનગરમા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. રવિવાર મોડી રાતે દુકાનમા  આગ ચાંપી હતી. પાન પાર્લરમા અસામાજિક તત્વોએ આગ ચાંપી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. થોડા દિવસ પહેલા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અસમાજિક તત્વો દ્વારા કારના કાચ તોડ઼વામા આવ્યા હતા. ત્યારે ફરીથી દુકાનમાં આગ ચંપી કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે.

 

Related posts

દેશમાં રાષ્ટ્ર ધર્મની મોટી જીત અને હિંદુ વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપનારની હાર થઇ

Bansari

PM નરેન્દ્ર મોદીની બંપર જીત બાદ બદલાયા પાકિસ્તાનના સુર, વિદેશમંત્રી માટે ખોલ્યુ એરસ્પેસ

Mansi Patel

લોકસભા સીટ કે જ્યાંથી માત્ર 181 મતે હાર્યો આ ઉમેદવાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!