GSTV

AMTS બની અણધારી મોતની સેવા, બસની અડફેટે મહિલાનું મોત

ફરી એકવખત અમદાવાદની AMTS બસ મોતની બસ સાબિત થઇ છે. અમદાવાદના લાલદરવાજાથી કાલુપુર વચ્ચે દોડતી સાત નંબર રૂટની બસે અકસ્માત સર્જયો. જેમાં એક વ્યકિતનું મોત થઇ ગયું.

AMTS

મળતી માહિતી મુજબ, લાલદરવાજાની મામલતદાર કચેરીની વણાંકમાં એક 62 વર્ષીય રાહદારી મહિલાને એએટીએમએસ બસના ડ્રાઇવરે ટક્કર મારી હતી. જે બાદ મહિલા ઉછળીને પટકાઇ હતી. આટલેથી ન અટકતા બસનું પાછલું વ્હિલ મહિલાના પગ પર ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. મૃતક મહિલા ચંપાદેવી મૂળ રાજસ્થાનના બાંસવાડાની હોવાનું સામે આવ્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ/ નાની બસોનું ટેન્ડર પુરૂ થતાં સર્વિસ બંધ કરી દીધી, નિ:શુલ્ક બસ સેવાનો લાભ હવે નહીં મળે

Pravin Makwana

સુરત/ વોચમેનને માર મારી લૂંટારાઓ દાનપેટીમાંથી રોકડ અને ઘરેણાં ઉઠાવી ગયા, સીસીટીવીમાં દ્રશ્યો થયાં કેદ

Pravin Makwana

અમદાવાદમાં મેટ્રોની કામગીરીને કારણે આ રસ્તો દોઢ વર્ષ માટે રહેશે બંધ, વાહનચાલકો મુંઝાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!