GSTV
Home » News » અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈરમજન્સી લેન્ડિંગ, ઘાત ટળી ગઈ

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈરમજન્સી લેન્ડિંગ, ઘાત ટળી ગઈ

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈરમજન્સી લેન્ડિંગ કરાયુ છે. મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટમાં એર લીકેજ થતા ફ્લાઈટના તમામ ઓક્સિજન માસ્ક ખુલી ગયા હતા.ચાલુ ફ્લાઈટમાં હવાનું  લૉ પ્રેશર થઈ જતા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને પાઈલોટે સવારે સાત વાગ્યે ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યુ હતુ . ફ્લાઈટમાં ઓનબોરડ 188 મુસાફરો સવાર હતા.જેમને ફ્લાઈટમાંથી ઉતારી ફ્લાઈટ ગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે.

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!