GSTV
Home » News » અમદાવાદની ADC બેન્ક મામલે રાહુલ ગાંધી સામે કોર્ટે કર્યું સમન્સ ઈશ્યુ, કહ્યું આ તારીખે હાજર રહેજો

અમદાવાદની ADC બેન્ક મામલે રાહુલ ગાંધી સામે કોર્ટે કર્યું સમન્સ ઈશ્યુ, કહ્યું આ તારીખે હાજર રહેજો

papu

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં રાહુલ ગાંધી સામે કોર્ટે સમન્સ ઈશ્યુ કર્યુ છે. આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાને પણ કોર્ટે સમન્સ પાઠવ્યું છે.

મેટ્રોકોર્ટના મેજીસ્ટ્રેટ એસ. કે. ગઢવીએ આ મામલે બદનક્ષી થતી હોવાનું માન્યું છે. બન્ને સામે પ્રથમ દર્શનીય ગુનો બને છે તેમ મેટ્રો કોર્ટનું તારણ છે. રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને આગામી 27મી મેના રોજ મેટ્રોકોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે.

READ ALSO

Related posts

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!