GSTV

અમદાવાદના બગોદરા હાઈ-વે પર ડમ્પર અને ટ્રકનો અકસ્માત

Last Updated on July 7, 2019 by Alap Ramani

અમદાવાદના બગોદરા હાઈ-વે પર ડમ્પર પાછળ ટ્રકનો અકસ્માત થતા ટ્રકનો ડાઇવર ટ્રકમાં ફસાઈ ગયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને પગમાં ગંભીર ઈજા થઈ હતી. પરંતુ તે ટ્રકમાં ફસાઈ જતા તેને બહાર કાઢવો મુશ્કેલ હતો. એટલે ક્રેનની મદદથી અડધો કલાકની જહેમત બાદ ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર કઢાયો હતો અને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.

 

Related posts

વાતાવરણમાં પલટો / અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત પડશે કડકડતી ઠંડી, આટલા દિવસ સતાવશે કાતિલ ઠંડી

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!