અમદાવાદઃ ટ્રાફિક પોલીસ બાઈક ઉઠાવવા જતાં મારામારી, જુઓ VIDEO

અદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ ટ્રાફિક ડ્રાઈવના નિયમમો માત્ર સામાન્ય નાગરિકોને લાગુ પડે છે. શહેરના રખિયાલ વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલી મોટર સાયકલને ટોઈગ કરવા પહોંચેલા ટ્રાફિકના જવાન સાથે મારામારીની ઘટના બની છે. ટોઈગના કર્મચારીન પીતો જતાં મોટર સાયકલ સવારને લાડકી વડે માર માર્યો જોકે, જે શખ્સને માર મારવામાં આવ્યો તે પોલીસ કર્મચારી નિકળ્યો. જેથી તેને અન્ય પોલીસ અધિકારીએ જવા દીધો હતો. ત્યારે પોલીસ અધિકારીના આ પ્રકારના બેવડ વલણના કારણે હાજર લોકોમાં રોષ ફેલાયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter