GSTV
Home » News » અમદાવાદ : GCCIમાં લાઈવ બજેટ જોવાની વ્યવસ્થા કરાઈ, વાઇસ પ્રેસીડેન્ટએ આપી આ પ્રતિક્રિયા

અમદાવાદ : GCCIમાં લાઈવ બજેટ જોવાની વ્યવસ્થા કરાઈ, વાઇસ પ્રેસીડેન્ટએ આપી આ પ્રતિક્રિયા

મોદી સરકારની બીજી ઈનિંગનુ પ્રથમ કેન્દ્રીય બજેટ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કર્યુ છે. રાજ્યભરમાં વેપારી વર્ગને બજેટથી ખુબ આશા હતી ત્યારૈ અમદાવાદમાં જીસીસીઆઈમાં બજેટ જોવાની વ્યવસ્થા કરાઈ હતી. વેપારીઓએ જીસીસીઆઇમાં લાઈવ બજેટ જોયું હતું. બજેટ બાદ જીસીસીઆઇના વાઇસ પ્રેસીડેન્ટ નટવર પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે બજેટને કારણે જીએસટીનુ અમલીકરણ સરળ બનશે.

પ્રિ ફિલ્ડ ઇન્કમટેક્સ આવકાર દાયક છે. અફોર્ડબલ હાઉસની જાહેરાતથી રિયલ એસ્ટેટને લાભ થશે. ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રી અને એમએસઇ ઈન્ડસ્ટ્રીને વિશેષ લાભ થશે. ઇલેક્ટ્રિક વહિકલ ખરીદનારને ફાયદો થશે. કેન્દ્ર સરકારે આશા પ્રમાણેનુ બજેટ રજૂ કર્યુ છે.

READ ALSO

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!