GSTV

અપરાધીઓ બેફામ: એક મહિનામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં થઇ 8 હત્યા, અનેક આરોપીઓ પોલીસના ચોપડે ફરાર

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

અમદાવાદ શહેરમાં એક જ મહિનામાં આઠ જેટલી હત્યાના બનાવ બન્યા છે જેમાંથી નારોલ વિસ્તારમાં એક બંગાળી મહિલાની શિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ હતી તેના આરોપીઓ હજુ પણ પોલીસ ચોપડે ફરાર છે. એક મહિનામાં અમદાવાદ શહેરમાં 08 હત્યાના બનાવ મોટા ભાગના હત્યાના બનાવ શહેરના પૂર્વ વિસ્તારમાં બનવા પામ્યા છે.

હત્યા

હત્યાના આ 8 બનાવો પર નજર કરીએ તો

૦૬ જુલાઈ ૨૦૨૧

  • ખોખરામાં મહિલાની હત્યા કરાયેલી લાશ ટાંકીમાંથી મળી
  • ૧ આરોપીની ધરપકડ

૧૩ જુલાઇ ૨૦૨૧

  • મેઘાણીનગરમાં જાહેરમાં યુવકની હત્યા
  • ૦૪ આરોપીની ધરપકડ જેમાંથી ૦૨ કાયદાના સંઘર્ષમાં આવેલા

૧૩ જુલાઈ ૨૦૨૧

  • શહેરકોટડામાં ૨૪ વર્ષીય યુવકની કરાઈ હત્યા
  • ૫ આરોપીની ધરપકડ

૧૩ જુલાઇ ૨૦૨૧

  • રામોલમાં પિરણીતાની હત્યા
  • આરોપીએ ખુદ આપઘાત કરી લીધો

૧૫ જુલાઇ ૨૦૨૧

  • જમાલપુરમાં આધેડની હત્યા
  • ૧ આરોપીની ધરપકડ

૨૦ જુલાઈ ૨૦૨૧

  • નારોલ ચાર રસ્તા પાસે બંગાળી મહિલાની હત્યા
  • આરોપી ફરાર

૨૧ જુલાઇ ૨૦૨૧

  • ખોખરા વિસ્તારમાં વ્યાજખોરની હત્યા
  • આરોપી જયેશગીરીની ધરપકડ

૨૨ જુલાઇ ૨૦૨૧

  • શહેર કોટડામાં યુવકની હત્યા
  • ૪ આરોપીની ધરપકડ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!