GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

અમદાવાદ : ‘લગ્ન ન કરતી’ કહી 6 લોકો મહિલાની છેડતી કરતાં હતા, કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી લીધી

અમદાવાદના ઓઢવમાં એક મહિલાએ 6 લોકો દ્વારા છેડતી કરી હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મિત્ર સાથે લગ્ન નહીં થવા દેવામાં છ શખ્સોનો હાથ હોવાનું સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મળતી માહિતી મુજબ છૂટાછેડા લીધેલી મહિલા મુંબઈ નોકરી કરતી હોતી અને અમદાવાદમાં જ રહેતી હતી. સ્યૂસાઈડ કરતાં પોલીસ પરિવારના ઘરે પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે આ અંગે ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાનું કારણ અને મારણ શોધવા માટે રૂપાણી સરકાર આ બાબતને આપે ટોપ પ્રાયોરિટી

Mansi Patel

રોલમોડેલનો સિક્કો ગયો : ગુજરાતીઓ રહેજો સાવચેત, સરકારનો આ નિર્ણય દર્શાવે છે કે ગંભીર છે સ્થિતિ

Mansi Patel

અમદાવાદ ભાજપના કદાવર નેતાનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટીવ : એપોલોમાં એડમિટ કરાયા, ભાજપમાં ફફડાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!