GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી, અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા

અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસોને (corona) લઇને આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીઓના (corona) સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર કરી લોકોનું મેડિકલ ચેકઅપ કરાઇ રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી

કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે

કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે છે. તેમણે કહ્યું કે હજુ એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાના કેસોમાં મોટો વધારો થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સાથે જ કમિશનર નહેરાએ સેમ્પલ લેવા માટે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સહકાર આપવા લોકોને અપીલ કરી છે.

મુખ્ય અગત્યનાં મુદ્દાઓ

  • કોટ વિસ્તારમાં ને જાહેર કરાયેલા બફર ઝોનનો મામલો
  • amc આરોગ્ય વિભાગે હાથ ધર્યો મેગા સર્વે
  • તમામ વિસ્તારમા જઈ સેમ્પલ લેવાની કામગીરી શરૂ
  • મધ્ય ઝોનના 6 વોર્ડમાં 2000થી વધુ કર્મીઓ જોડાયા સર્વેમાં
  • Amc ના અન્ય ઝોનની ટીમો પણ જોડાઇ સર્વેમાં
  • 1000 ટીમ લાગી સર્વેની કામગીરીમાં
  • લઘુમતી વિસ્તારમાં હજી પણ કેટલાક લોકોનો કામગીરીનો વિરોધ
  • આરોગ્ય ટીમની સમજાવટ બાદ પણ નથી આપી રહ્યા સહકાર
  • કેટલાક લોકોએ વિરોધ કરતા કહ્યું કે તેઓને સર્વેની કોઈ જરૂર નથી
  • મેડિકલ ટીમ ને મદદ કરવામાં આવતી નથી

READ ALSO

Related posts

નિસર્ગ ઈફેક્ટ: મુંબઈમાં ફ્લાઈટ રદ્દ, NDRFની ટીમ તૈનાત! સીએમ ઠાકરેએ લોકો ઘરે રહેવા આપી સૂચના

Arohi

નિસર્ગ વાવાઝોડા સામે લડવા તંત્રની આ છે આગોતરી તૈયારીઓ, આટલા હજાર લોકોનું સ્થળાંતર

Arohi

અમેરિકામાં હિંસક બન્યા પ્રદર્શનકારીઓ, અનેક શહેરોમાં કર્ફ્યુ જાહેર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!