GSTV
Gujarat Government Advertisement

ભલે કોરોના ઘટ્યો પરંતુ માસ્ક વિના ના ફરતા નહીં તો…, રાજ્યના આ શહેરમાં વસૂલાયો 49 કરોડથી વધુ દંડ

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની લહેર ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ રાજ્યમાં હજુ પણ માસ્કના દંડ યથાવત જ છે. વગર માસ્કે ફરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરતા અમદાવાદ શહેરમાં 10 દિવસમાં પોલીસે કુલ 22 હજાર લોકોને માસ્ક વિનાના ઝડપી પાડ્યાં છે.

without mask

મે મહિનામાં 5 કરોડ 67 લાખ 25 હજારનો દંડ વસૂલાયો

છેલ્લાં 2 મહિનાની જો વાત કરીએ તો એપ્રિલ મહિનામાં કુલ 5 કરોડ 23 લાખ 11 હજારનો દંડ વસૂલાયો છે. તો મે મહિનામાં 5 કરોડ 67 લાખ 25 હજારનો દંડ વસૂલાયો છે. અમદાવાદ શહેરમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 49 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે.

માસ્કનો દંડ

મહીનોદંડની રકમ
એપ્રિલ5,23,11,000
મે5,67,25,000

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!