અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગાંઓની સમીક્ષા માટેની બેઠક આજ રોજ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર, આઈ.એ.એસ. તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હાજર રહ્યા હતા.



હાલમા અમદાવાદ શહેરમાં કુલ 127 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ કરવામા આવેલ વિસ્તૃત ચર્ચા-વિચારણાને અંતે ૦4 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 39 વિસ્તારમાં કેસો સામે આવતા તેને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.
READ ALSO
- કોરોના પોલિસી આપી પૈસા આપવાનો ઈનકાર કરી રહી છે વીમા કંપની, તો કરો આ કામ
- ઝંઝટમાથી મળશે મુક્તિ! ગ્રાહકોની ફરિયાદો પર હવે બેન્ક આપશે તુરંત ધ્યાન, RBI એ જાહેર કરી સખત ગાઈડલાઈન
- સરકારે ખેડૂતોને જાળમાં ફસાવ્યા : હિંસા અમારા શબ્દકોશમાં નથી, લાલ કિલ્લામાં જે બન્યું તે આંદોલન તોડવાની કાવતરું
- સરકારની મોટી જાહેરાત: 21 હજારથી ઓછી સેલરીવાળા લોકો માટે દેશભરમાં શરૂ થઈ રહી છે સારવાર માટેની આ યોજના
- ટ્રેક્ટર રેલી બાદ વણસેલી સ્થિતિને લઈને ખેડૂતોની વહારે આવ્યા દિલ્હી સીએમ, પોલીસ લગાવી રહી છે ખોટા આરોપ: કેજરીવાલ