GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર, આજે નોંધાયેલા 151 કેસની યાદી જાણો માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ચાલુ જ છે. ગુજરાતમાં ગઈ કાલે અપાયેલી સુચના મુજબ આરોગ્ય વિભાગ હવે દર 24 કલાકે રાજ્યનું કોરોના પોઝીટીવ ચિત્ર સ્પષ્ટ કરશે. આજે સાંજે આરોગ્ય વિભાગના આંક મુજબ રાજ્યમાં વધુ 217 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક વધીને 2647 પર પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુ આંક પણ વધીને 112 થયો છે. જેમાંથી 24 કલાકમાં અમદાવાદમાં 151 નવા કેસ નોંધાયા છે..

અમદાવાદમાં 151

જેમાંથી 24 કલાકમાં અમદાવાદમાં 151 નવા કેસ નોંધાયા છે..જ્યારે સુરતમાં 41 જ્યારે વડોદરામાં 7 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3 હજાર ટેસ્ટ કરાયા છે. તો હાલમાં 28 લોકોને વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામાં આવી રહી છે. તો અત્યારસુધીમાં કુલ 258 જેટલા દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2647 થઈ ગઈ છે.

READ ALSO

Related posts

આ માર્કેટ યાર્ડમાં હજારોની સંખ્યામાં ડુંગળીની બોરી પલળી જતા લાખોનું નુકસાન

Nilesh Jethva

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva

રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસ તેમના ધારાસભ્યોને ગુજરાત બહાર નહીં મોકલે, અપનાવશે આ રણનીતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!