અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. શહેરના 5 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 13 પી.આઇ.ની બદલી કરવામાં આવી છે. જેમા પાંચ સિનિયર પી.આઇ.ની બદલી કરવામાં આવી છે. ગોમતીપુર, બાપુનગર, કાગડાપીઠ, દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેકટરની શહેર પોલીસ કમિશનરના આદેશથી બદલી કરવામાં આવી છે.
- શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના કેટલાક પી.આઈ ની કરવામાં આવી બદલી…
- શહેરના 05 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેકટરની કરવામાં આવી બદલી…
- ગોમતીપુર, બાપુનગર, કાગડાપીઠ, દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેકટર શહેર પોલીસ કમિશનરના આદેશથી કરવામાં આવી બદલી…
- વહીવટી કારણોસર કરવામાં આવી બદલી…
જાણો કોની ક્યા બદલી કરાઇ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ
- ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી!, ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ
- જમ્મુમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ: આજે પહેલીવાર કપાટ ખુલશે
- રાત્રે સુતા પહેલા ફોલો કરો આ સ્કિન કેર રૂટિન, ત્વચા હાઈડ્રેટેડ રહેશે તેમજ ચહેરાને મળશે પ્રાકૃતિક સૌંદર્ય
- Cyber Attacks: સાયબર હુમલાના ઝડપથી વધી રહ્યા છે મામલા, સ્માર્ટ ટીવીથી લઈને ટ્રેડમિલ સુધી બધું જ છે જોખમમાં