GSTV
Home » News » અટકળોનો આવ્યો અંત : અહેમદ પટેલના પુત્રએ કહી દીધું, ‘હું ચૂંટણી નહીં લડું’

અટકળોનો આવ્યો અંત : અહેમદ પટેલના પુત્રએ કહી દીધું, ‘હું ચૂંટણી નહીં લડું’

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની લોકસભા ચૂંટણી લડવાની અટકળોનો અંત આવ્યો છે. ફૈઝલ પટેલે પોતે જ ટ્વીટ કરીને લખ્યું કે તે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ફૈઝલ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે હવે ફૈઝલે પોતે જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દીધું છે.

READ ALSO

Related posts

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari

ચીનનો સૌથી મોટો નિર્ણય, ઓનલાઈન ગેમ નહી રમી શકે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!