GSTV
Gujarat Government Advertisement

અહેમદ પટેલે TWEET કરી ભાજપ સરકારની ખોલી પોલ, કર્યો સવાલ આ લોકો અહીં શું કરી રહ્યાં છે

Last Updated on September 28, 2018 by Arohi

સરદાર સરોવર નર્મદા ડેમ પાસે સાધુ બેટમાં નિર્માણાધીન સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની બનાવટને લઈને કોંગ્રેસ પીએમ મોદી અને ભાજપને ઘેરી રહી છે. કોંગ્રેસન વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પર તસવીર શેર કરીને લખ્યું છે કે આ ચાઈનીસ કામદારો છે કે ચાઈનીસ પ્રવાસીઓ છે??

તસવીરમાં જોઈ શકાય છે કે ચાઈનીસ જેવા લાગતા આ લોકો સરદારની નિર્માણાધીન પ્રતિમા પાસે કામદારના યુનિફોર્મમાં છે. મોદી સરકારના મેક ઈન ઈન્ડિયાને લઈને આ પ્રતિમા ચીન બનાવટની હોવાના આક્ષેપ કરીને રાહુલ ગાંધીએ સવાલો ઉઠાવ્યા છે.

 

 

 

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!