કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધનથી રાજનેતાઓ શોકમાં ગરકાવ થયા છે, સાથે સાથે તેમના વતન પીરામણમાં શોકની લહેર જોવા મળી હતી. નોંધનીય છે કે ગામના લોકો તેમના ઘરની બહાર ઉમટી પડ્યા હતા. તેમના પાર્થિવ દેહને પીરામણ લાવવામાં આવશે. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમની અંતિમ વિધિ તેમના વતનમાં કરવામાં આવે. અહેમદ પટેલનો પાર્થીવ દેહ સાંજે 6 કલાક સુધીમાં વતન પહોંચશે. જ્યારે દિગ્ગજ નેતાની અંતિમ ક્રિયામાં હાજર રહેશે.

- ગુજરાત કોંગ્રેસના નેતાઓ અહમદ પટેલની અંતિમક્રિયામાં હાજર રહેશે
- કોંગ્રેસના સિનિયર નેતાઓ સાંજ સુધી અહમદ પટેલના ગામ પિરામણ પહોંચશે
- અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ પિરામણ જશે
- સાંજે 6 વાગ્યા બાદ અહમદ નો મૃતદેહ પિરામણ પહોંચશે
ગુજરાત કોંગ્રેસના નેતાઓ અહમદ પટેલની અંતિમક્રિયામાં હાજર રહેશે
- અહેમદ પટેલનો પાર્થિવ દેહ દિલ્હીથી 5 થી 5.30 વચ્ચે ટેક ઓફ થશે..
- 7 થી 7.15 વચ્ચે સાંજે વડોદરા એરપોર્ટ પહોંચશે..
- વડોદરાથી બાય રોડ એમના પાર્થિવ દેહને એમના વતન લઈ જવાશે
READ ALSO

- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : joinindianarmy.nic.in પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા
- ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ : સોશિયલ મીડિયા પર મચી ધમાલ, તસવીરો જોઈ ઉંહકારો નીકળશે
- NTA Recruitment 2021 : કુલ 58 પદો માટે ભરતી, એમના જ કરો એપ્લાય
- રસીકરણ/ ડે.સીએમએ જણાવ્યું કે ત્રણ તબક્કામાં વેક્સિનેશન યોજાશે, 99 ટકા રસી સફળ રહી
- અમદાવાદ/ પૂર્વ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, શાહઆલમ વિસ્તારમાં અસામિજક તત્વોનો ત્રાસ