GSTV
Home » News » પાદરના મહી રિસોર્ટમાં વિદ્યાર્થીના મોત મામલે અમદાવાદની સ્કૂલને 10 હજારનો દંડ

પાદરના મહી રિસોર્ટમાં વિદ્યાર્થીના મોત મામલે અમદાવાદની સ્કૂલને 10 હજારનો દંડ

પાદરના મહી રિસોર્ટમાં વિદ્યાર્થીના મોત મામલે અમદાવાદની કાંકરિયામાં આવેલી દીવાન બલ્લુભાઈ સ્કૂલને DEO એ 10 હજારનો દંડ ફટકાર્યો. બાળકના મોત બાદ દીવાન બલ્લુભાઈ સ્કૂલના આચાર્ય અને સ્કૂલના સંચાલકો DEO ઓફીસે હાજર થયા હતા. જ્યા તેમણે પ્રવાસ સંદર્ભે કચેરીને માત્ર જાણ કરાઈ અને પ્રવાસ માટે ઠરાવ મુજબ મંજૂરી લેવાઈ ન હોવાનું સ્વીકાર્યું હતુ. જેથી સરકારી સુચનનું પાલન ન કરતા સ્કૂલને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત DEO એ મૃતક બાળકના વાલીને વિદ્યાર્થી વીમા યોજના મુજબ મદદ કરવા આદેશ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે,  વિદ્યાર્થી વીમા યોજના અંતર્ગત 50 હજારનું વળતર આપવામાં આવતું હોય છે.

READ ALSO

Related posts

3 પત્ની,પાંચ સંતાનો અને 8 પૌત્ર-પૌત્રી, Photosમાં જુઓ કેવો છે ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર

Bansari

અમેરિકા અને ભારત વચ્ચેનો વિશ્વાસનો શિખર નવી ઉંચાઇ પર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

pratik shah

કાત્યાને સમુદ્રએ શીખવી હતી હિન્દી, બોલિવુડનાં આ પ્રખ્યાત વિલનનો આજે 72મો જન્મદિવસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!