GSTV
Home » News » સ્વચ્છતા અભિયાનના લીરેલીરા, અમદાવાદની ITIમાં અહીંયાથી ત્યાં થતો કચરો

સ્વચ્છતા અભિયાનના લીરેલીરા, અમદાવાદની ITIમાં અહીંયાથી ત્યાં થતો કચરો

સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સૌભણે આગળ વધે તેવી વાતો થાય છે.જોકે અમદાવાદમાં શિક્ષણના ધામમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. જીએસટીવીની ટીમ આપના બતાવવા જઈ રહીછે. શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી આઈટીઆઈના તે દ્રશ્યો જેમાં. ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.જ્યાં નજર જાય ત્યાં ગંદકી જોવા મળી રહી છે. જે વર્ગખંડમાં બેસીને વિદ્યાર્થીઓ સરસ્વતીની ઉપાસના કરતા હોય છે.

અભ્યાસ કરતા હોય છે.ત્યે તેમને બેસવા માટે બેન્ચની પણ વ્યવસ્થા નથી. જીએસટીવીની ટીમે એ જ્યારે આઈટીઆઈમાં પહોંચીને વિદ્યાર્થીઓ માટે પાયાની જરૂરિયાત સમાન પીવાના પાણીની વ્યવસ્થા અંગે જાણકરી મેળવવાનો પ્રયાસ કર્યો તો ત્યાં વિદ્યાર્થીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા પણ નથી.

READ ALSO

Related posts

‘દેશે એક મહાન નેતા ગુમાવ્યાં’ અરુણ જેટલીના નિધનથી બૉલીવુડમાં શોકની લહેર

Bansari

છત્તીસગઢમાં 5 નક્સલીઓને સુરક્ષાબળોએ કર્યા ઠાર, અથડામણમાં 2 જવાનો ઘાયલ

Mansi Patel

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!