GSTV

અમદાવાદ : લગ્નના 25 દિવસ થયા છતાં ન બાંધ્યા શારીરિક સંબંધો, પત્નીને હકિકતની ખબર પડી તો હોશ ઉડી ગયા કારણ કે પતિને તો…

Last Updated on January 13, 2020 by Mayur

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નના ફક્ત 25 દિવસમાં જ પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી છે. લગ્નના 25 દિવસ થવા છતાં પતિ શારીરિક સંબંધથી દૂર રહ્યો હતો. જેને લઈને પત્નીને શંકા જતા પતિ વિષે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પત્નીને એવી વાત ખબર પડી જેનાથી પત્નીના પગ તળેથી જાણે ઘરતી સરકી ગઈ. તપાસમાં પત્નીને ખબર પડી કે તેનો પતિ સમલૈગિંક સબંધો ધરાવે છે. જેના ફોટોગ્રાફસ પણ પત્નીને મળી આવ્યા તેમજ પતિના એચઆઇવીના રિપોર્ટ્સ પણ મળી આવ્યા. જેને પગલે પત્નીએ પતિ, સાસુ,સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

સ્પષ્ટતા / TET 1 અને 2ના પાસ ઉમેદવારો સામે માત્ર આટલાં જ લોકોની કરાઇ નિમણૂંક, સરકારનો લેખિતમાં જવાબ

Dhruv Brahmbhatt

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!