GSTV
Home » News » ભગવાન બારડની વહારે આવ્યો આહિર સમાજ, એક મંચ પરથી હુંકાર કરશે

ભગવાન બારડની વહારે આવ્યો આહિર સમાજ, એક મંચ પરથી હુંકાર કરશે

તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્સન મુદ્દે હવે આહિર સમાજ ભગવાન બારડની પડખે આવ્યો છે. આજે વેરાવળ ખાતે આહિર સમાજના આગેવાનો એક મંચ પર આવશે અને ભગવાન બારડનુ સસ્પેન્સ રદ્દ કરવા ઉગ્ર માંગ કરશે. સમાજના આગેવાનોનું કહેવું છે કે ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા છે.

મહત્વનું છે કે સરકારે પણ ભગવાન બારડને થયેલી સજા સામે સ્ટેને હટાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઈકોર્ટે પણ ગ્રાહ્ય રાખતા ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થયો છે.

READ ALSO

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!