GSTV
Home » News » આહિર સમાજના યુવા અગ્રણી પ્રવિણ રામ લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા

આહિર સમાજના યુવા અગ્રણી પ્રવિણ રામ લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા

Praveen Ram

આહિર સમાજના યુવા અગ્રણી પ્રવિણ રામ લોકસભાની ચૂંટણી લડશે તેમ મનાય છે. તેઓ ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પ્રથા સામે  આંદોલન કરી ચુક્યા છે. તેઓ જૂનાગઢ અથવા ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી શકે છે. જોકે, કોઈ પાર્ટી સાથે તેમની  વાતચીત થઈ નથી. પાર્ટી સિમ્બોલ ન મળે તો તેઓએ સ્વતંત્ર ચૂંટણી લડશે.

Read Also

Related posts

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

પગના દુખાવાથી કંટાળ્યાં છો, આ ઉપાયથી પીડા થઇ જશે છૂમંતર

Bansari