GSTV

અમદાવાદને ઇન્ડિયા સ્માર્ટસિટી એર્વોડ આપવામાં આવ્યો અમદાવાદના ત્રણ પોજેક્ટોને સ્થાન

Last Updated on July 26, 2019 by Mayur Vora

સ્માર્ટસિટી અમદાવાદને ઇન્ડિયા સ્માર્ટસિટી એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારત સરકાર દ્રારા કુલ 100 સ્માર્ટસિટીમાં થયેલા કામોને બિરદાવવા આ અવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ 10 કેટેગરીમાં આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના ત્રણ પ્રોજેક્ટને સ્થાન મળ્યું છે. જેમાં અમદાવાદને સેફ એન્ડ સિકયોર ઈનોવેટિવ આઈડિયા અવોર્ડ જાહેર કરાયો છે. સાથે જ ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં.  ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ મેનજમેન્ટ સિસ્ટમ. અને વોટર એન્ડ સેનેટરી કેટેગરીમાં skada સિસ્ટમને અવોર્ડ મળ્યો છે. સેફ એન્ડ સિક્યોર પ્રોજેકટમાં શહેરની વિવિધ કામગીરી ટ્રાફિક, પાણી, આકસ્મિક ઘટનાઓનું એક જ સ્થળેથી મોનિટરિંગ કરાય છે. શહેરમાં કટોકટી સમયે તમામ એજન્સીઓ સાથે મળી તાત્કાલિક નિકાલ કરવા માટે આ મહત્ત્વનું કેન્દ્ર છે.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!