GSTV

RTE પ્રવેશ મામલે અમદાવાદના આંબાવાડીમાં આવેલી અમૃતજ્યોતિ સ્કૂલની મનમાની

RTE પ્રવેશ મામલે અમદાવાદના આંબાવાડીમાં આવેલી અમૃતજ્યોતિ સ્કૂલની મનમાની સામે આવી છે. અમૃતજ્યોતિ સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ના પાડી દીધી છે. જેથી વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. DEO એ પ્રવેશ ફાળવ્યો છે, તેમ છતા પણ પ્રવેશ આપવા સ્કૂલ દ્રારા ઇન્કાર કરાઇ રહ્યો છે. 12 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સ્કૂલ દ્રારા મનાઇ ફરમાવવામાં આવી હતી. સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે.

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ્થાને દશેરાના પર્વ નિમિતે કરાયું શસ્ત્ર પૂજન

Nilesh Jethva

અંધશ્રદ્ધના રવાડે ચડેલા શખ્સે ભગવાની શિવની મૂર્તિ સામે પોતાની જ બલિ ચડાવી દીધી, એક જ ઝાટકે ડોકને કરી નાખી લોહીલૂહાણ

Pravin Makwana

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા ઓસવાલ ફરસાણને સોલિડ વેસ્ટ ખાતાએ માર્યુ સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!