GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

રાજ્યના હોમગાર્ડના સસ્પેન્ડેડ સિનિયર કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલે પૈસાની લેતી દેતીમાં જિતેન્દ્ર પટેલ નામના યુવકનું અપહરણ કરી ધમકી આપી. જિતેન્દ્રના શેઠ પાસેથી પૈસા લેવાના હોવાથી યુવકને બોલાવી કારમાં બેસાડી દીધો હતો. સાણંદ હાઈવે પર લઈ ગયા બાદ આંબાવાડી સર્કલ પર તેને છોડી નાસી ગયા હતા.

ગુજરાત યુનિવર્સિટી પોલીસે બ્રિજરાજસિંહ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જિતેન્દ્ર પટેલ નવરંગપુરા વ્હાઈટ હાઉસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. સાણંદ પોહચ્યા બાદ જીતેન્દ્રને કહ્યું હતું તારા શેઠ અશ્વિનસિંહ સરવૈયા પાસેથી પૈસા લેવાના છે. તું બેસી રહે. થોડીવાર બાદ તેઓ કારમાં જીતેન્દ્રને આંબાવાડી સર્કલ ઉતારી ગયા હતા અને આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાતા જ બ્રિજરાજસિંહ ગોહિલ ફરાર થઈ ગયા.

READ ALSO

Related posts

સુરતમાં હીરા ઉદ્યોગ ફરી શરૂ કરવો કે કેમ તે અંગે આજે લેવાશે આખરી નિર્ણય

Nilesh Jethva

ચંદ્રગ્રહણ બાદ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ, આ 5 રાશિઓ માટે બનશે શુભ ધન યોગ

Ankita Trada

બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ આવું કરે તો તૂટી શકે છે સંબંધો, જાણો આ પાંચ રીતો જે તોડી શકે સંબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!