GSTV
Home » News » અમદાવાદમાં બની હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે લીધી વૃદ્ધાને અડફેટ

અમદાવાદમાં બની હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે લીધી વૃદ્ધાને અડફેટ

અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના બની. વસ્ત્રાલ રીંગ રોડ પાસે એક કારચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જે મોત નીપજ્યું છે. કારચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો. મૃતક વૃદ્ધા 80 વર્ષના હોવાનું અને સકરીબેન નામ હોવાનું જણાયું છે.

તેઓ રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે ફુલ સ્પીડથીઆવી રહેલી કાર સાથે ટકરાયા હતા. જેને કારણે તેમનું મોત નીપજ્યું. ઘટના સ્થળેતાત્કાલીક 108 ઈમર્જન્સી સેવાની એબ્યુલન્સ પહોંચી હતી. તો પોલીસે પણ આ મામલેકાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO 

Related posts

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી તેજસ ટ્રેનનું આટલું છે ભાડું અને આવી મળશે સુવિધા

Nilesh Jethva

અમદાવાદીઓ આનંદો : આગામી સમયમાં મેટ્રોની સ્પિડ સાથે સ્ટેશનો પણ વધારવામાં આવશે

Nilesh Jethva

હાર્દિકની ધરપકડ મામલે પ્રિયંકા ગાંધીના ટ્વિટ બાદ ગુજરાતના આ બે નેતાઓએ સરકારને આડે હાથ લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!