GSTV
Ahmedabad Trending ગુજરાત

આજે સમગ્ર ગુજરાતમાં દુંદાળા દેવનું વિસર્જન, અમદાવાદમાં 60 કુંડો તૈયાર કરવામાં આવ્યા

આજે અનંત ચતુદર્શી છે. ત્યારે ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી દૂંદાળા દેવની ભાવ આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં હજારોની સંખ્યામાં સ્થાપિત કરાયેલી પ્રતિમા વિસર્જીત કરાશે. ગણેશ વિસર્જનને લઇને તંત્રએ સઘન તૈયારી કરી છે. તો સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા કુલ 60 જેટલા સ્થળોએ કુંડ તૈયાર કર્યા છે તો તંત્રએ પ્રતિમા વિસર્જિત કરવા ક્રેઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે જો કે આ વર્ષે તંત્ર દ્વારા ગણેશ મંડળોને નદીમાં પ્રતિમા વિસર્જિત નહીં કરવા દેવામાં આવે.

READ ALSO

Related posts

શેર બજારમાં ફૂલ ગુબાબી તેજી / સેન્સેક્સ આજે ફરી ઐતિહાસિક ટોચે, આ શેરોમાં જોવા મળી તેજી

Hardik Hingu

ઓછો અને અપૂરતો ખોરાક નહિ ચાલે/ શરીરને આરોગ્યપ્રદ અને તંદુરસ્ત રાખવા પૂરતો આહાર જરૂરી, ઓવર કે અન્ડર ઈટિંગ આપે છે તકલીફોને આમંત્રણ

Akib Chhipa

હવે ફેસ સ્કેન વિના એરપોર્ટ પર એન્ટ્રી નહીં થાય, જ્યોતિરાદિત્ય સિંધિયાએ શરૂ કરી ‘ડીજીયાત્રા’ સુવિધા

Siddhi Sheth
GSTV