GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ : ડૉક્ટરોની હડતાળ પર દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે માટે ગોઠવાય આ વ્યવસ્થા

કલકતામા થયેલા ડોક્ટરના હુમલાના કારણે ઓલ ઇન્ડીયા મેડિકલ એશો દ્રારા ૨૪ કલાક હડતાલનો કોલ આપવામા આવ્યો છે. ત્યારે અમદાવાદની જીવદોરી સમાન સીવીલ હોસ્પીટલના ૬૦૦ જેટલા ડોક્ટરો આજે કામથી અળગા રહેશે. દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે તેના માટે સિવીલ હોસ્પીટલની સીનીયર ડોક્ટરો દર્દીઓની સેવા માટે ઓન ડ્યુટી પર રહશે.

મેડિકલ સુપ્રીડેન્ટ એમ એન પ્રભાકરે જણાવ્યું કે એશો દ્રારા કાળી પટ્ટી બાંઘીને કલકતાની ધટના સામે સહાનુભુતી દાખવામા આવી રહી છે. તો ૨૪ કલાક દરમીયાના સીનીયર ડોક્ટરોની ટીમની ડ્યુટી ગોઠવામા આવી છે. જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી કેશમા દર્દીઓને તકલિફ ના પડે. જો કે સિવીલમા પણ અનેક વખત ડોક્ટરો પર હુમલા થયા છે. ત્યારે કલકતામા થયેલા આ હુમલા બાદ સિવીલમા પણ ડોક્ટરોની સલામતી ને વધારવામા આવી છે.

READ ALSO

Related posts

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa

પંચમહાલ / રામના અસ્તિત્વને નકારનારા હવે લાવ્યા છે ‘રાવણ’, કોંગ્રેસ પર મોદીનો પલટવાર

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું

Akib Chhipa
GSTV