GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ : રોડ ક્રોસ કરી રહેલા મહિલા પર BRTS બસ ફરી વળી

Last Updated on August 11, 2019 by Mayur

અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધ મહિલાને અડફેટે લેતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને અકસ્માતની જાણ કરી હતી. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!