GSTV

પોલીસ બની ચોર / તહેવારો પહેલા પોલીસનું અનોખું ચેકીંગ, ખિસ્સાકાતરું બનીને લોકોને ગઠિયાઓ સામે કર્યા જાગૃત

Last Updated on October 23, 2021 by Pritesh Mehta

અમદાવાદમાં દિવાળીના તહેવારોને લઇને પોલીસ વિભાગે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસે ભદ્ર લાલ દરવાજા પાસે પાથરણા બજારમાં પિક પોકેટર બની તપાસ હાથ ધરી. લાલ દરવાજા ખાતે ખરીદી કરવા આવી રહેલા ગ્રાહકોને જાગૃત કરવા પોલીસે નવતર કિમીયો અપનાવ્યો. પોલીસના કર્મચારીઓએ ખિસ્સાકાતરુ બની ગ્રાહકોને ખરીદી વખતે સાવધાની રાખવા અપીલ કરી.

પોલીસ

મહત્વપૂર્ણ છે કે દિવાળીના તહેવારમાં લાલ દરવાજા ખાતે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડે છે. આ દરમ્યાન અનેક ખિસ્સાકાતરુઓ ભીડનો લાભ લઇને ગ્રાહકોની પાકિટ તેમજ કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરે છે. ત્યારે પોલીસના કર્મચારીઓએ તેને અટકાવવા ગ્રાહકોને સચેત કર્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!