GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ટોસિલિઝૂમેબ ઈન્જેક્શનના કાળાબજારનો મામલો, સમગ્ર મામલે ઘનશ્યામ વ્યાસે આપ્યુ આ નિવેદન

કોરોનાના દર્દીઓ માટે મહત્વના એવા ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનના કાળા બજારનો પર્દાફાશ થયો છે. આ મામલે અમદાવાદ સિવિલમાં આવેલા સ્ટેટ ટીબી ટ્રેનિંગ એન્ડ ડેમેન્સ્ટ્રેશન સેન્ટરમાં કામ કરતા ઘનશ્યામ વ્યાસનું નામ સામે આવ્યું છે.  સુરતમાં ઘનશ્યામ વ્યાસ સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે. ત્યારે હવે ટીબી સેન્ટર દ્વારા ઘનશ્યામ વ્યાસ સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. ઘનશ્યામ વ્યાસનો લેખિતમાં ખુલાસો લેવામાં આવ્યો છે. ઘનશ્યામે પોતે નિર્દોષ હોવાના પૂરાવા આપી જણાવ્યું કે સમગ્ર મામલે તેને ફસાવવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

માઈ ભક્તો માટે આવી ખુશ ખબરી: પાંચ મહિના બાદ ખુલી જશે વૈષ્ણોદેવીના દ્વાર, આ તારીખથી શરૂ થશે યાત્રા

Pravin Makwana

વ્યસનને આજથી કહી દો બાય બાય: એક નાની એવી સિગરેટ છોડી આપ બનાવી શકો છો શાનદાર સપનાનું ઘર, વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લ્યો કિસ્સો

Mansi Patel

દાનનો ધોધ વહ્યો: મોરારી બાપૂની એક હાકલ પર ભક્તોએ રૂપિયાનો ઢગલો કરી દીધો, માગ્યા 5 કરોડ અને મળ્યા 18 કરોડ રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!