Archive

Category: AGRICULTURE

બટાટાનાં વેપારીઓ ફરી મુશ્કેલીમાં, ભાવમાં ધરખમ ઘટાડો

બટાટાનાં વેપારીઓ ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયા છે. બટાટાનાં ભાવમાં છેલ્લાં એક માસમાં ધરખમ ઘટાડો આવી જતા ફરી એકવાર વેપારીઓને નુકશાન કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં હાલ 30 લાખ ઉપરાંતના બટાકાના કટ્ટા સ્ટોરેજમા પડેલ છે ત્યારે ભાવ તળિયે આવતાં 30…

ટામેટાંનો ભાવ આ શહેરમાં 2થી 3 રૂપિયે કિલો પહોંચ્યો, ખેડૂતોનો સૌથી મોટો મરો

નાસિકના હોલસેલ માર્કેટ એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી(એપીએમસી)માં બુધવારના રોજ ટામેટાના ભાવ હાલની સિઝન દરમિયાન રૂ. ૨-૩ થી કિલોની સપાટીએ પહોંચી ગયા છે. આ ઉપરાંત ખેડૂતો અને વેપારીઓએ ભેજને ટાળવવા માટે ઉતાવળમાં તેમના ટામેટાના પાકને વેચી દીધો હતો. સંગ્રહિત કરેલા ટામેટાની…

ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર, એક છોડ પરથી 19 કિલો ઉતરશે ટામેટાં, શોધાઈ નવી જાત

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર 19 કિલો સુધી ટામેટા આવે છે. આ ટામેટાની જાતનુ નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે….

અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં રવી વાવતેરમાં ડુંગળીના પાકને અસર, ભાવમાં વધારો થશે

અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં રવી વાવતેરને અસર થઈ છે. તેમજ આ સમયગાળા દરમિયાન ડુંગળી સૌથી વધું અસરગ્રસ્ત પાક હોઈ શકે છે. ડુંગળીના કુલ ઉત્પાદનનો ત્રીજો ભાગ મહારાષ્ટ્રમાં થાય છે. વધુમાં આ વખતે કુલ ડુંગળીનો પાક ૧૦-૧૫ ટકા ઓછો હોવાનો અંદાજ…

મહિને 2 લાખ કમાવવા છે તો આ ખેતી કરો, ટૂંકાગાળામાં થશે મબલખ કમાણી

દરેક લોકોનુ સપનુ હોય છે કે નાના એવા રોકાણથી લાખોની આવક મેળવે.આમ તો લોકો ઘણી વસ્તુઓનો બિઝનેસ કરે છે અને તેમાંથી ફાયદો પણ મેળવે છે પરંતુ જો તમે ખેડુત છો અને તમારા ખર્ચ કરતા વધુ ફાયદો ઈચ્છો છો તો તમે…

દિવાળી પહેલાં ખેડૂતો માટે અાવ્યા ખરાબ સમાચાર, રવી સિઝનમાં પડશે મોટો ફટકો

નોન યૂરીયા  ખાતરોની મોંઘી આયાતથી ઘરેલુ બજારમાં ભાવ વધવાનું નક્કી છે. પોષણ યુક્ત ખાતર પર સરકારની ફિક્સ સબસીડી નીતિમાં સંશોધનની તાત્કાલીક જરૂર છે. જો સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં નહી આવે તો ખેતી પર મોંઘા ખાતરનો માર પડશે.  રવી સિઝનના મુખ્ય…

હવે ખેડૂતોના ટેરવે ઘુમશે માહિતી, ભારત સરકારે લોંચ કરી સૌ પ્રથમ વિડિયો મોબાઇલ એપ્લીકેશન…

દેશમાં ખેતી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ફુડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા નવી દિલ્હી ખાતે વર્લ્ડ એગ્રો ફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. એગ્રો ફેરમાં ખેડૂતોને કૃષિલક્ષી માહિતી સરળતાથી મળી રહે તે માટે  ભારતની સૌ પ્રથમ વિડિયો મોબાઇલ એપ્લીકેશન ”એગ્રીમીડીયા…

9 લાખ ખેડૂતોને 10 હજાર રૂપિયા દિવાળી બોનસ આપવાનો હતો મોકો, રૂપાણી સરકારે લીધો આ નિર્ણય

તેલીબિયાં પાકોમાં સૌથી મોટા અને સૌરાષ્ટ્રના ખેડૂતોનાઆર્થિક આધાર સમા મગફળીના પાકમાં તેલિયા રાજાઓને દિવાળી અને ખેડૂતોના ઘરે હૈયાહોળી છે. જગતનો તાત ગણાતો ખેડૂત કેરોસીન લેવા ઉભો હોય તેમ એક મહિના સુધી ૩ વાર લાઈનોમાં લાગશે. હાલમાં રવી સિઝનની વાવણીનો પિક…

આજે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો બીજો દિવસ

સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. વેપારીઓએ ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવા સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે 31 ઓક્ટોબરે પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિએશન દ્વારા તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો…

મોદી સરકાર ખેડૂતોને પહોંચાડે છે ત્રાસ : પાક વીમા યોજના પર કેજરીવાલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી કેજરીવાલે મોદી સરકાર ઉપર ખેડૂતોને ત્રાસ પહોંચાડવાનો આરોપ મૂકી વડાપ્રધાન પાક વિમા યોજના (પીએમ એફબીવાઈ) રદ્દ કરવા માંગણી કરી છે. કેજરીવાલે કહ્યું છે કે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વળતર સરકારે આપવુ જોઈએ નહિં કે વિમા કંપનીઓએ. કેજરીવાલે કહ્યું…

આ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની શક્યતા

આ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાનો અંદાજ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશને વ્યક્ત કર્યો છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 48 ટકા ઓછા ઉત્પાદન સાથે મગફળીનું 13.5 લાખ ટન ઉત્પાદન થાય તેવી શક્યતા છે. આજે રાજકોટમાં સોમાની 69માં વાર્ષિક સાધારણ…

મોદીના અાગમન પહેલાં ખેડૂતોનો રોષ ઠારવા સરકારનો અા છે પ્લાન, મુશ્કેલીમાં જગતાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન પહેલા રાજ્ય સરકારે ખેડૂતોનો રોષ ઠારવાનો પ્રયાસ કર્યો છે. ચોમાસુ પાકને બચાવવા નર્મદામાંથી આજથી પાંચ દિવસ સુધી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય કેનાલ સહિત માઈનોર કેનાલમાં દરરોજ 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જે…

ગુજરાતના મગફળીના ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, 15 નવેમ્બરથી શરૂ થશે ખરીદી

ગુજરાતમાં મગફળીની અાવકની શરૂઅાત છતાં સરકારે ટેકાના ભાવે ખરીદી ન કરતાં ખેડૂતોમાં ઉહાપોહ મચ્યો હતો.  ખેડૂતોનો વિવાદ અાગ વધે તે પૂર્વે સરકારે અાજે મોડી સાંજે અેક પ્રેસ કોન્ફરન્સ કરી 15 નવેમ્બરથી મગફળીની ખરીદીની જાહેરાત કરી છે. રાજ્યમાં અા વર્ષે અોછા…

15 હજારની નોકરી છોડી શરૂ કર્યો આ વ્યવસાય આજે છે મહિનાની 1 લાખ રૂપિયાની આવક

હવે કૃષિમાં કારકિર્દી ફક્ત ખેતી સુધી મર્યાદિત રહી નથી. કૃષિ સેક્ટરમાં ફેરફારનું પરિણામ એ આવ્યું છે કે બીજા સેક્ટરોની જેમ કૃષિ સેક્ટર પણ લોકોને ઘણું આકર્ષિત કરી રહ્યું છે.  ખેડૂતોની આવક વધારવા અને કૃષિને કારકિર્દીના રૂપમાં બનાવવા માટે સરકાર કેટલાંક…

મોદી કોંગ્રેસને ધકેલી દેશે બેકફૂટમાં : ચૂંટણી પહેલાં સરકારનો મોટો દાવ

લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોદી જાહેર કરી શકે છે અા મોટી યોજના. હાલમાં દેશના 14 કરોડ ખેડૂતોને અા યોજનાનો લાભ મળે છે. પાકવીમા યોજનાઅે દેશની સૌથી મોટી યોજના છે. ખેડૂતો માટે અતિ અગત્યની યોજના મામલે સરકારે નજીવું પ્રીમિયમનું ધોરણ…

મગફળીના અોછા ઉત્પાદનને પગલે અેરંડામાં તેજી, રશિયા અને ચીન છે કારણભૂત

મુંબઈ તેલિબિયાંબજારમાં આજે સિંગતેલના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે આયાતી ખાદ્યતેલોના ભાવ નરમ બોલાયા  હતા. ગુજરાતમાં સિંગદાણાનો પાક ૩૧.૪૫ લાખ ટનથી ઘટી ૧૫.૯૫ લાખ ટન આવશે એવો અંદાજ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા દર્શાવામાં આવ્યો છે.  ઓલ…

ગુજરાતના ખેડૂતોને ચીનના અેક નિર્ણયથી થશે બખ્ખાં, રવી સિઝન ફળી જશે

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરનો લાભ ભારતને મળી રહ્યો હોય તેવા સંકેત મળ્યાં છે. ચીને ભારતના રેપસીડ ઓઇલમિલ (રાયડા ખોળ)ની આયાત ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે કારણ કે સરકારે એનિમલ ફિડમાં વપરાતા પ્રોટિનના ોતમાં વિવિધતા લાવવા માંગે છે એવું…

લોકસભાની ચૂંટણીમાં અા છે મોદી સરકાર માટે સૌથી મોટો માઇનસ પોઇન્ટ

બજારમાં નવા સોયાબીન, મગ અને અડદની આવક શરૂ થઈ ગઈ છે. સરકારે આ વર્ષ માટે એમએસપીમાં ઘણો વધારો કર્યો છે. પરંતુ બજારમાં તેના ભાવ એમએસપી કરતા 20-40 ટકા નીચે ચાલી રહ્યા છે. ચોકાવનારી વાત એ  છે કે કેન્દ્ર સરકાર નવી…

સૌરાષ્ટ્રમાં નર્મદાની કેનાલોમાં પાણી ઘટ્યું, ગુજરાત સરકારના વાયદાઅો ખોટા

સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ સ્ટેચ્યુ ઉભુ કરવાની સામે ભાજપ સરકાર દ્વારા ઠેર-ઠેર સરદાર પટેલ એકતાયાત્રાનું જે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે તેની સામે રોષ દર્શાવી ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે આ વર્ષે અપુરતા વરસાદને લીધે સિંચાઈના પાણીની જ્યારે જરૂર છે…

રવીપાક લેતા ખેડૂતોને સરકારે આપ્યો હાશકારો, ખેડૂતોએ આ નિયમનું કરવાનું રહેશે પાલન

રવિપાક પકવતા ખેડૂતોને સરકારે રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. રવિ પાક માટે સરકારે નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તે માટે ખેડૂતોએ પાંચ નવેમ્બર સુધીમાં સંબંધિત કચેરીએ અરજી આપવાની થશે. સરકાર દ્વારા નર્મદા કમાન્ડ એરિયામાં પાણી આપવામાં આવશે. જે તે…

રાજુલામાં 2 વર્ષથી ખેડૂતોને પાકવીમો ન મળતાં અખતરામાં ધારાસભ્ય રહ્યાં હાજર

અમરેલીના રાજુલા તાલુકાના ડોલીયા ગામે ક્રોપ કટિંગ પ્રોસિઝરમાં ધારાસભ્ય  અમરીશ ડેરે હાજરી આપી હતી અને ખેડૂતોને પાક વીમો મળી રહે તે માટે બે કલાક સુધી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. છેલ્લા ૨ વર્ષથી રાજુલા તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યો નથી….

વિશ્વના પ્રથમ ઓર્ગેનિક સ્ટેટનો આ રાજ્યને મળ્યો દરજ્જો : 25 દેશોના 54 રાજ્યોને પછાડ્યા

કૃષિ વિશ્વમાં અગ્રેસર ગુજરાતની બહુનામના વચ્ચે અાજે અેક અંગૂઠા જેવા અને ભારતના બીજા નંબરના સૌથી નાના રાજ્યઅે વિશ્વમાં ભારતની કિર્તી વધારી છે. અોર્ગેનિક ખેતીમાં 25 દેશ અે 54 રાજ્યોને પાછળ છોડી અા રાજ્યઅે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ અોર્ગેનિક ખેતીનો અેવોર્ડ જીત્યો છે….

સૌરાષ્ટ્રમાં 10 લાખ હેક્ટરમાં કપાસનો પાક ખતરામાં, પાણી ન મળ્યું તો થશે અા મોટી અસર

સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા પાક અને પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આ વર્ષે અપુરતા વરસાદને લીધે જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ ૧૫ દિવસ પછી તો મોટાભાગના ડેમ તળિયા ઝાટક…

રાજયમાં ખેડૂતોના હોબાળા વચ્ચે રૂપાણી સરકાર મામલે નીતિનભાઈનો સૌથી મોટો દાવો

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો વધી ગયા છે. રૂપાણી સરકાર ખેડૂતોના મામલે નિષ્ફળ ગઈ છે. નીતિનભાઈ અને રૂપાણી ભલે ખેડૂતો મામલે બચાવ કરી રહ્યાં હોય પણ સ્થાનિક ગામડાઅોમાં સરકાર સામે ખેડૂતોમાં મોટાપાયે વિરોધ હોવાનું ભાજપ પણ હવે સ્વીકારી રહ્યો છે. ભાજપે ખેડૂતો…

ડાંગરના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 20 જિલ્લામાં થાય છે વાવણી

ડાંગરમાં 20 કિલોએ 350 રૂપિયાનો ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો છે. જે ઠગારો નીવડયો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના માર્કેટયાર્ડોમાં હાલમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ડાંગરનો 280 થી 305 રૂપિયાનો  ભાવ મળી રહ્યો છે. વેપારીઓ જો ખેડૂતોને…

મોદી ખેડૂતો માટે કરી શકે છે અા મોટી જાહેરાત, સરકાર કરી રહી છે દોડાદોડી

ગુજરાતમાં પાણીની અછત અને દુકાળ અે અેક નવી બાબત નથી. દર ત્રણ વર્ષે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુકાળની સ્થિતિ હોય છે. ગુજરાતમાં કૃષિક્ષેત્રે ઉત્પાદન વધારવું હોય તો ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે અે સરકારની પ્રાથમિકતા હોવી જરૂરી છે….

લુબાનથી છૂટકારો મળ્યો તો તિતલી વાવાઝોડું અાવ્યું, 48 કલાકની અાવી અાગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું લુબાન વાવાઝોડુ ગુજરાતના સમુદ્ર તટથી દૂર ઓમાન અને યમન તરફ આગળ વધી રહ્યું છે. જો કે બીજી બાજુ બંગાળની ખાડીમાં તિતલી નામનું વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ઘણા સ્થળોએ…

ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી અાપવામાં રૂપાણી સરકારનો ઠેંગો

ચાલુ વર્ષે ટ્રેક્ટરના વેચાણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રાજ્યો દ્વારા સબસિડી આપવા માટે રૂપિયા ૧૦ અબજ ફાળવવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રાજ્યો ૧,૦૦,૦૦૦ ટ્રેક્ટર સબસિડી દ્વારા આપે એવી યોજના ધરાવે છે જે કઈ વર્ષનો અત્યાર સુધીનો વધારે ઊંચી આંકડો માનવામાં…

અેક જ અાંબા પરથી મળશે 5 જાતની કેરીનો સ્વાદ, કૃષિક્ષેત્રમાં થયું મોટું સંશોધન

એક આંબા પરથી  તમને પાંચ જાતની કેરીનો સ્વાદ મળી શકે છે. બિહારના કૃષિ વૈજ્ઞાનિકોએ આંબાના એક એવા છોડને વિકસાવ્યો છે  જેના પર પાંચ પ્રકારની કેરી એકજ વૃક્ષ પર આવશે. આ છોડની સૌથી મોટી ખાસીયત છે કે તે ઓછી જગ્યા રોકે…

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારના માથે તોળાઈ રહ્યું છે આ ‘સૂકું’ સંકટ

ઇકોનોમીમાં 17થી 18 ટકાનો હિસ્સો ધરાવતું કૃષિ ક્ષેત્ર ભારતના 56 ટકા લોકોને રોજગારી આપે છે. દેશના બાકીના અર્થતંત્ર ઉપર પણ પોતાની અસર છોડી જતું આ ક્ષેત્ર આજેય ભગવાન ભરોસે છે. આઝાદીના ૭૧ વર્ષ પછી પણ આપણે ઓણ ‘વરસાદ સારો આવે’…