GSTV

Category : AGRICULTURE

નેનો યુરિયા/ જમીનની ફળદ્રુપતા જ નહીં ખેડૂતોના શ્રમ, સમય અને નાણાંની થશે બચત, સરકારે ખાતર કંપનીઓને આપી આ સૂચના

HARSHAD PATEL
ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવે નેનો યુરિયાની ઉપલબ્ધતા વધી શકે છે. આનાથી જમીનની ફળદ્રુપતા જ નહીં પરંતુ ખેડૂતોના નાણાંની સાથે સાથે તેમના  શ્રમ અને...

પીએમ ખેડૂત યોજનાના નિયમોમાં ઘણા ફેરફાર, આગામી હપ્તો મેળવવા માટે આ કામ કરવું પડશે

Kaushal Pancholi
પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાના અત્યાર સુધીમાં 12 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવી ચૂક્યા છે. માહિતી પ્રમાણે 13મો હપ્તો જાન્યુઆરી મહિનામાં મોકલવામાં આવી શકે છે, જોકે...

ખેડૂતો મધમાખી ઉછેરને એક બાજુનો વ્યવસાય બનાવી શકે છે, સરકાર પણ આવી રીતે મદદ કરી રહી છે

Kaushal Pancholi
ખેડૂતોએ ખેતીની સાથે અન્ય વ્યવસાય અપનાવી શકે છે. તેનાથી તેમની આવકમાં વધુ વધારો થશે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો હવે ખેતી, પશુપાલન તેમજ મધમાખી ઉછેરના વ્યવસાયમાંથી સારો...

કાશ્મીરી કેસરના મળશે નવી ઓળખ/ જીઆઈ ટેગિંગથી થશે ફાયદો, દસ હજાર ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

HARSHAD PATEL
જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા બે દાયકા દરમિયાન કેસરના ઉત્પાદનમાં સતત ઘટાડો થવાને કારણે ‘કાશ્મીરનું સોનું’ તરીકે ઓળખાતા કેસરના ભવિષ્યમાં અદૃશ્ય થવાનો ખતરો મંડાયો  હતો. જોકે...

ભારતમાં વિના મૂલ્યે ઉગતી આ શાકભાજીની વિદેશમાં છે ભારે માંગ, 30 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી છે કિંમત

Akib Chhipa
ઓછી કિંમત અને વધુ નફાને કારણે ભારતમાં મશરૂમની ખેતી લોકપ્રિય થઈ ગઈ છે. ખેડૂતો અલગ અલગ પ્રકારના મશરૂમની ખેતી કરી લાખો રૂપિયા કમાણી કરી રહ્યાં...

હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક

Kaushal Pancholi
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), ભારતીય બાગાયત સંશોધન સંસ્થા (IIHR), બેંગલુરુ અને ભારતીય સંશોધન સંસ્થા (IISR), કાલિકટએ ઉચ્ચ મૂલ્યના પાકો માટે ઇન્ડોર એરોપોનિક્સને પ્રોત્સાહન આપવાનો...

આ રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે આટલા લાખ સુધીની લોન મળશે

Kaushal Pancholi
કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોની આવક વધારવા અને તેમને સુવિધાઓ આપવા માટે સતત કામ કરે છે. કેન્દ્ર સરકાર ખેડૂત માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે...

રવિ સિઝનની વાવણીનો ધમધમાટ/ ત્રણ સપ્તાહમાં જ ગુજરાતમાં 37 ટકા વાવણી સંપન્ન, શિયાળુ કૃષિ પાક બજારમાં વહેલો આવશે

HARSHAD PATEL
સૌરાષ્ટ્રમાં ગત ચોમાસુ સચરાચર અને સાનુકૂળ રહેતા રવિ ઋતુનો (શિયાળુ) પાક લેવામાં ખેડૂતોમાં જબરદસ્ત ઉત્સાહ વર્તાયો છે. હજુ ત્રણ સપ્તાહ પહેલા વાવણી શરુ થઈ છે...

પીએમ ખેડૂત યોજન માટે લાયક ખેડૂત છે કે નહીં તે જાણવા માટે શું કરવું જોઈએ

Kaushal Pancholi
દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ હેઠળ શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોના લોકો તેમની સાથે જોડાયેલા છે. દેશમાં આવાસ, રોજગાર, શિક્ષણ, પેન્શન, રાશન જેવી અનેક પ્રકારની યોજનાઓ...

ખેડૂતોએ ભૂલથી પણ આ ચાર ભૂલો ન કરવી જોઈએ, નહીં તો હપ્તાના પૈસા અટકી શકે છે

Kaushal Pancholi
આપણાં દેશમાં ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, જેનો હેતુ ગરીબો અને દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચવાનો છે. તેમાં રોજગાર, પેન્શન, શિક્ષણ, રાશન, આવાસ જેવી ઘણી...

બાળકને ઘરે એકલા છોડતી વખતે માતા-પિતાએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

Kaushal Pancholi
બાળકોની સંભાળ રાખવી એ સરળ કાર્ય નથી. બાળકોની નાની નાની જરૂરિયાતો તેમના વર્તન અને રહેવાની આદતોનું ધ્યાન રાખવું પડે છે. આ માટે બાળકો સાથે વધુને...

જાણો કયા દિવસે આવી શકે છે 13મો હપ્તો, આ ખેડૂતોને નહીં મળે લાભ

Kaushal Pancholi
આપણા દેશની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. આવી સ્થિતિમાં દેશની મોટી વસ્તી સીધી રીતે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તેની આવકનો મુખ્ય...

પતિ-પત્ની ઉપરાંત આ લોકો પણ ‘પીએમ ખેડૂત નિધિ’નો લાભ નહીં લઈ શકે, જાણો કારણ

Kaushal Pancholi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ઓક્ટોબરે જ ‘ પીએમ ખેડૂત નિધિ’નો 12મો હપ્તો બહાર પાડ્યો હતો. આ વખતે દેશના 8 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. દરેકના...

પંજાબમાં શ્વાસ રૂંધાય છે છતાં પણ શા માટે ખેડૂતો પરાલી બાળવા માટે મજબૂર? આ છે મોટું કારણ

HARSHAD PATEL
પંજાબમાં બાળવામાં આવતી પરાલીની સમસ્યાનો કોઈ ઉકેલ મળતો નથી આથી ખેડૂતો તેનો શ્વાસ રૂંધાય છે અને પ્રદુષણ સતત વધે છે છતાંય પરાલી સળગાવવા મજબૂર બન્યા...

આ યોજના હેઠળ તમે પણ લગાવી શકો સોલર પંપ, સરકાર 90% સબસીડી આપી રહી છે, ખાલી કરવું પડશે આ કામ

Kaushal Pancholi
પાકની સમયસર સિંચાઈ હજુ પણ ભારતમાં ખેડૂતો માટે મોટી સમસ્યા છે. 21મી સદીમાં પણ ભારતના ખેડૂતો સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર છે. જોકે, કેટલાક ખેડૂતો...

આ ખેડૂતોને દર વર્ષે મળશે આટલા હજાર રૂપિયા, બસ આ નાનું કામ કરવું પડશે

Siddhi Sheth
નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવા માટે પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના સમગ્ર દેશમાં લાગૂ છે, જેના...

ગુજરાતમાં આ વર્ષે કપાસનું ઉત્પાદન ૯૧.૮૫ લાખ ગાંસડી થવાનો અંદાજ : આવો રહેશે રૂનો બજારભાવ

HARSHAD PATEL
ગુજરાતમાં ગતવર્ષે કરતા કપાસના વાવેતરમાં ૨.૯૨ લાખ હેકટરમાં વધારો થયો છે. આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૯૧.૮૫ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. નવેમ્બરથી જાન્યુ. દરમ્યાન...

શાકભાજીના ભાવમાં વધ- ઘટ વચ્ચે દક્ષિણથી આવતા આદુ અને સરગવાના ભાવમાં વધારો

HARSHAD PATEL
દિવાળીને કારણે શાકભાજીના ભાવમાં થયેલો વધારો હવે ગત વર્ષની સરખામણીમાં સરખો કે ઘટાડા તરફ છે. જોકે તેમાં કેટલાક શિયાળુ પાક એવા છે જેના ભાવમાં વધારો...

ખુશ ખબર! સોલાર પંપ માટે સરકાર આપી રહી છે 90% સબસીડી, આ રીતે લઈ શકો છો આ યોજનાનો લાભ

HARSHAD PATEL
ભારતમાં ખેડૂતો હજુ પણ વરસાદ પર નિર્ભર છે. જો સમયસર વરસાદ સારો થાય તો પાકનું ઉત્પાદન સારું થાય છે. પરંતુ ઇન્દ્ર દેવ રિસાઈ જાય અને...

હવે શરૂ કરો ધાબા પર ગાર્ડનિંગ, તમે ઘરે બેઠા લાખો કમાશો; આ રીતે સબસીડીનો લઈ શકો લાભ

GSTV Web Desk
બિહાર સરકાર ઘરના ધાબા પર ખેતી કરનારા માટે એક કામની યોજના લઈને આવી છે. આ યોજના હેઠળ બિહાર સરકાર ધાબા પર બગીચો કરનારા પરિવારને સબસીડી...

રાહતના સમાચાર: સરકારે વળતરની રકમ જાહેર કરી, પશુપાલકોના ખાતામાં આટલા કરોડ પહોંચશે

GSTV Web Desk
દેશના અલગ-અલગ રાજ્યોમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેમજ મહારાષ્ટ્રમાં પણ 33 જિલ્લાઓમાં પશુઓને લમ્પી વાયરસનો ચેપ લાગ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતિત...

દ્રાક્ષ રસિકો થશે નિરાશ/ આ વર્ષે દ્રાક્ષ ખાવા માટે જોવી પડશે રાહ, વિલંબ થવા પાછળ આ છે મોટું કારણ

HARSHAD PATEL
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે મુખ્ય પાકને નુકસાન થયું છે એટલું જ નહીં બાગાયતી પાકોને પણ મોટાપાયે નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે નાશિક જિલ્લામાં દ્રાક્ષની વાડીઓમાં...

એક્વાપોનિક ફાર્મિંગ / પાણીની ઉપર ઉગાડવામાં આવી શાકભાજી, પદ્મશ્રી વિજેતા ખેડૂતના આઈડિયાએ ફરીવાર કર્યો કમાલ

Akib Chhipa
કૃષિને લગતા નવા આઈડિયા આજે ખેડૂતને નામ અને પૈસા બંને અપાવી રહ્યાં છે. ખેતી હવે ફક્ત પાકના ઉત્પાદન સુધી જ સીમિત રહી નથી, પરંતુ માછલી...

નર્મદા / કપાસના પાકમાં રોગોથી ખેડૂતો પાયમાલ, થઇ રહ્યું છે મોટું નુકસાન

Nakulsinh Gohil
ગુજરાતમાં કપાસનું વાવેતર વધારે થાય છે અને મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે. કપાસના પાકમાં રોગ પણ વધારે  થતા હોય કપાસના પાકમાં ચુસિયો, રાતળીયો,...

પશુપાલકો આનંદો / દિવાળીના તહેવારે અમૂલની ભેટ, દૂધના ખરીદ ભાવમાં વધારો

GSTV Web Desk
સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. જનતા મોંઘવારીની સામે લડી રહી છે ત્યારે દિવાળી અને ચૂંટણી ટાણે ગુજરાતની જનતા પર અનેક...

PolyHouse Farming/ પોલી હાઉસમાં કાકડીની ખેતીથી ચાર મહિનામાં 18 લાખની કમાણી, જાણો દૌસાના ખેડૂતની કહાની

Siddhi Sheth
દેશભરના ખેડૂતો વચ્ચે ખેતીમાં આધુનિક ટેક્નિકનો પ્રયોગ વધી રહ્યો છે. તેના લીધે ખેતી ખુબ જ સરળ થઇ ગઇ છે જયારે ખેડૂતોની સમૃદ્ધિ વધી રહી છે....

14 ફૂટ લંબાઈ અને 1500 કિલો વજન : 10 કરોડમાં પણ પાડાનો માલિક નથી વેચવા તૈયાર, આવી છે ખાસિયતો

HARSHAD PATEL
મેરઠમાં સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય અખિલ ભારતીય કિસાન મેળાના પ્રથમ દિવસે 10 કરોડની કિંમતનો ગોલુ-ટુ પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હરિયાણાના પાણીપતના...

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 3 લાખ રૂપિયા સુધીની મેળવો સસ્તા દરની લોન, સ્કિમના ફાયદાઓ મેળવવા આ ડોક્યુમેન્ટ સાથે કરી દો અરજી

HARSHAD PATEL
ભારત સરકાર દ્વારા પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તમામ પશુપાલકો માટે શરૂ કરવામાં આવી હતી. પશુ કિસાન ક્રેડિટ કાર્ડનો હેતુ પશુપાલન કરતા ખેડૂતોને વ્યાપાર વિસ્તરણમાં...

હવે ડુંગળી રડાવશે/ ઓક્ટોબરમાં જ પાકના ભાવમાં 30થી 40 ટકાનો વધારો, નવી સિઝન સુધી નહીં ઘટે ભાવ

HARSHAD PATEL
દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે ડુંગળી રડાવવા તૈયાર છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. એક અહેવાલ અનુસાર, છેલ્લા સપ્તાહમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં લગભગ...

ચિંતા / મોંઘવારી વધી; સરકારી ગોડાઉનમાં ચોખા-ઘઉંનો સ્ટોક ઘટ્યો, 2017 પછી સૌથી નીચા સ્તરે

Hemal Vegda
સરકારી ગોડાઉનમાં ઘઉં અને ચોખાનો સ્ટોક ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. તે જ સમયે, છૂટક અનાજની કિંમત સપ્ટેમ્બર મહિનામાં 105 મહિનાની ટોચ...
GSTV