GSTV
Home » News » અમરેલી જિલ્લામાં ખેડૂત બન્યો દેવાદાર, પાક નિષ્ફળ જવાના ડરે ઝેર ગટગટાવવાનો આવ્યો વારો

અમરેલી જિલ્લામાં ખેડૂત બન્યો દેવાદાર, પાક નિષ્ફળ જવાના ડરે ઝેર ગટગટાવવાનો આવ્યો વારો

અમરેલી જિલ્લાનો જગતનો તાતનો તાત આપઘાત કરવા બન્યો મજબુર. ચાંદગઢ બાદ ધારી તાલુકાના વાવડીમાં પણ ખેડૂતે કરી આત્મહત્યા.વરસાદ ન પડતા ખેડૂત બન્યો દેવાદાર. પાક નિષ્ફળ જવાની ભીતિ ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોની વ્યથા જાણવા જીએસટીવી પહોંચ્યું દામનગર નજીકના અમરેલી જિલ્લાના છેવાડાના  ઠાંસા ગામે શું છે ખેડૂતોની મુશ્કેલી ? ક્યાં ક્યાં છે કારણો અને કઈ છે માંગ?

અમરેલીના ધારીના વાવડીમાં પણ ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે ઝેર ગટગટાવવાનો વારો આવ્યો છે.હાલમાં કપાસનો પાક ઘણા વિસ્તારોમાં ગોઠણ સુધીનો ઉગ્યો છે.પરંતુ વરસાદન ન વરસતા પાક સુકાવા લાગ્યો છે. ત્યારે અમરેલીના લાઠીના દામનગરના છેવાડાના ઠાંસા ગામે પહોંચેલી જીએસટીવીની ટીમે ખેડૂતોની વ્યથા જાણવાનો પ્રયત્ન કર્યા છે.

આ વર્ષે પૂરતો વરસાદ ન પડતા આજે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. નદી-નાળાઓમાં પણ ખડ ઉગી નીકળ્યા છે. પરંતુ પાણી ન હોવાને કારણે તળમાં પણ પાણી નથી. ગામના  350 ખાતેદારોમાંમાંથી માત્ર એકજ ખેડૂતનો વીમો પાક્યો ત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોએ માંગ કરી હતી.

આ ખેડૂત દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ને ક્યાં ક્યાં પ્રકારના પગલાં લેવાય છે.

અમરેલીના ધારીના વાવડીમાં પણ ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે ઝેર ગટગટાવવાનો વારો આવ્યો છે. હાલમાં કપાસનો પાક ઘણા વિસ્તારોમાં ગોઠણ સુધીનો ઉગ્યો છે. પરંતુ વરસાદન ન વરસતા પાક સુકાવા લાગ્યો છે. ત્યારે અમરેલીના લાઠીના દામનગરના છેવાડાના ઠાંસા ગામે પહોંચેલી જીએસટીવીની ટીમે ખેડૂતોની વ્યથા જાણવાનો પ્રયત્ન કર્યા છે. આ વર્ષે પૂરતો વરસાદ ન પડતા આજે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. નદી-નાળાઓમાં પણ ખડ ઉગી નીકળ્યા છે. પરંતુ પાણી ન હોવાને કારણે તળમાં પણ પાણી નથી. ગામના  350 ખાતેદારોમાંમાંથી માત્ર એકજ ખેડૂતનો વીમો પાક્યો ત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોએ માંગ કરી હતી.

Related posts

ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરશે આ ટીપ્સ, રાખો આટલી વાતોનું ધ્યાન

Arohi

અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં જવાહર ચાવડાએ આ કોને રૂપિયા આપ્યા ?

Mayur

ભવિષ્યમાં હૃદય રોગ ન થાય તે માટે તમારા બાળકને આત્યારથી જ ખવડાવો આ વસ્તુઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!