GSTV
Home » News » બ્રહ્મકુમારી આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ, સંચાલક પર આરોપ

બ્રહ્મકુમારી આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ, સંચાલક પર આરોપ

બ્રહ્મકુમારી આશ્રમમાં એક યુવતી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. દુષ્કર્મનો આરોપ આશ્રમ સંચાલક પર લાગ્યો છે. પોલિસે સંચાલકને એરેસ્ટ કર્યો છે. કેસ આગરાના સિકંદરાના રૂનકતા વિસ્તારનો છે. અહિં બહ્મકુમારીનો આશ્રમ આવેલો છે.

અલીગઢની રહેનાર એક યુવતી આશ્રમમાં રહેતી હતી. યુવતીનો આરોપ છે કે બે વર્ષ પહેલા આશ્રમ સંચાલક ભગવાન સિંહે જબરદસ્તી કરી હતી. જ્યારે આ ઘટનાના સંબંધમાં અન્ય છોકરીઓને જણાવ્યુ તો એ લોકોએ યુવતીને જ ખોટી જણાવી હતી. બીજી તરફ કેટલાંક દીવસોથી સંચાલક ફરીથી સંબંધ બનાવવા માટે દબાણ કરતો હતો.

आरोपी आश्रम संचालक।

આરોપ છે કે આશ્રમ સંચાલક ભગવાન સિંહે યુવતીની સાથે દુષ્કર્મ કર્યો અને આશ્રમમાં અન્ય યુવતીઓ સાથે પણ ખોટા કામો થતા હતા તેવો આરોપ લાગ્યો છે. આજે પીડિત યુવતી કોઈ પણ રીતે આશ્રમમાંથી નિકળી અને પોલિસ પાસે પહોંચી. ત્યાર પછી થાના સિકંદરા પોલિસે પીડિતાની ફરીયાદ પર આરોપીને એરેસ્ટ કર્યો છે.

READ ALSO

Related posts

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!