GSTV

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમ મળી હતી. જેમાં વાર્ષિક હિસાબોની મંજૂરી સાથે કોટંબી ગ્રાઉન્ડ માટેના રોડની મંજૂરી પર પણ ચર્ચા થઈ. બીસીએના પ્રમુખ પ્રણવ અમિતની અધ્યક્ષતામાં યોજાયેલી એજીએમમાં નાણાકીય વર્ષ 2019-20 ના હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સિવાય બીસીસીઆઈ તરફથી બાકી 23 કરોડ પણ એસોસિએશનને મળ્યા હોવાની વાત થઈ. આ સિવાય બીસીએના સ્ટેડિયમ માટે રોડ મંજૂર કરવામાં આવ્યો છે અને આવતી સિઝન સુધીમાં રોડનું કામ પૂર્ણ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો.

READ ALSO

Related posts

રાહતના સમાચાર / ગૃહ મંત્રાલયે હવે ભારતમાં દરેકને આવવાની આપી છે છૂટ, માત્ર આ લોકો જ નહીં કરી શકે એન્ટ્રી

Mansi Patel

PM Awas Yojana: પુરુષો કરતાં મહિલાઓને આવાસ યોજનામાં મળે છે વધુ ફાયદા! ફટાફટ આ રીતે કરી દો અપ્લાય

Bansari

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!