GSTV

કામના સમાચાર/ હૃદય અને શરીરને તંદુરસ્ત રાખે છે જમીન ભોજન કરવાની આદત, સાથે આયુષ્યમાં પણ કરે છે વધારો!

Last Updated on January 10, 2021 by Ankita Trada

એક સમય હતો જ્યારે લગભગ દરેક ઘરમાં જમીન પર આસન પાથરીને ભોજન કરવામાં આવતું હતું, પરંતુ મોર્ડન જમાનામાં ડાયનિંગ ટેબલની સંસ્કૃતિએ આ કલ્ચરને ખત્મ કરી દીધું છે, પરંતુ શું તમે જાણો છો કે, જમીન પર જ્યારે આપણે આસન લગાવી બેસીએ છીએ તો એક આસનની મુદ્રામાં આવી જઈએ છીએ. તેના કારણે આપણા સ્વાસ્થ્યને તમામ પ્રકારના ફાયદા મળે છે અને આપણું શરીર ઘણી બીમારીઓથી બચાવી રાખે છે. તો આવો જાણીએ તેના ફાયદા…

પાચનક્રિયા થાય છે શ્રેષ્ઠ

જમીન પર બેસીને ભોજન કરવાથી પાચન પ્રક્રિયા શ્રેષ્ઠ રીતથી થાય છે અને પાચનતંત્ર દુરસ્ત હોય છે. સાથે જ વજન પણ નિયંત્રિત થાય છે.

દિલ હોય છે દુરસ્ત

જ્યારે આપણે જમીન પર બેસીને ભોજન કરો છો તો, લોહીનું પરિભ્રમણ સાચી દિશામાં હોય છે. તેના કારણે હ્રદય પાચનક્રિયામા સહાયત બધા અંગો સુધી લોગીને સરળતાથી પહોંચાડી દેવામાં આવે છે. જ્યારે ખુરશી મેજ પર ખાવાની સ્થિતિમાં બ્લડ સર્કુલેશન અપોઝિટ હોય છે.

વધે છે ઉંમર

પલાઠી લગાવીને બેસવાની સ્થિતિમાં સુખાસનની હોય છે. આ મગજને શાંત કરે છે. શરીરને લચીલું બનાવે છે. સાથે જ તમામ રોગથી બચાવ કરી ઉંમરને વધારે છે.

શરીરને મજબૂત હોય

જમીન પર પલાઠી લગાવી ભોજન કરવાથી શરીર મજબૂત થાય છે. પીઠના નીચેના ભાગની માંસપેશિયોં, પેલ્વિસ અને પેટની આસપાસની માંસપેશિયોમાં ખેંચાવ હોય છે. તેનાથી દર્દમાં આરામ મળે છે.

બોડી પોશ્ચર સુધારે છે

જમીન પર બેસીને ખાતા સમયે ખાવાથી મોઢામાં લેવા માટે આગળની તરફ ઝૂકવુ પડે છે. તેનાથી પેટની માંસપેશિયો સક્રિય રહે છે અને બોડી પોશ્ચર સુધરે છે.

READ ALSO

Related posts

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!