GSTV
Gujarat Government Advertisement

તબલીગી જમાતના ચીફ મૌલાના સાદ સહિત અનેક જમાતીઓ પર સદોષ માનવ વધની ફરિયાદ

Last Updated on April 16, 2020 by Pravin Makwana

તબલીગી જમાતના ચીફ મૌલાના સાદ સહિત અનેક લોકો પર હવે સદોષ માનવ વધની કલમો લગાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમાતના કાર્યક્રમમાં લોકોને એકઠા કરીને કોરોના વાઇરસ ફેલાવાનો પણ તેમના પર આરોપ છે.

કોરન્ટાઈનનો સમય પુરો થયા પછી ધરપકડ

હાલ જમાતના ચીફ સાદ દિલ્હીમાં કોરન્ટાઇન હેઠળ છે, અને તેનો સમય પુરો થયા બાદ તેની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. મૌલાના સાદ અને અન્ય ૧૭ લોકોને પોલીસે નોટિસ પાઠવી છે. હાલ ૧૧ લોકો કોરન્ટાઇન હેઠળ છે તેથી તેની વિરુદ્ધ હાલ કાર્યવાહી મુશ્કેલ છે.

1700 જમાતીઓને નોટિસ

હાલ સદોષ માનવ વધ અને વીઝા નિયમોના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ ૧૭૦૦ જમાતીયોને લોકડાઉન નોટિસ પણ જારી કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

રાજકારણ / 15 દિવસમાં ત્રીજી વખત શરદ પવારને મળ્યા પ્રશાંત કિશોર, 1 કલાક લાંબી ચાલી બેઠક

Zainul Ansari

સુરતની આ ડેરીએ કર્યો દૂધ અને તેની બનાવટોમાં ભાવ વધારો, કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!