GSTV
Gujarat Government Advertisement

ફરીવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ કોપીકેસ આવ્યા સામે, 104 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા

Last Updated on January 21, 2020 by pratik shah

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વધું એક વાર કોપીકેસ સામે આવ્યા છે. સાંભળીને આપ ચોંકી જશો મોરબી સહિતની બીજી અન્ય કોલેજોમા કુલ 104 વિદ્યાર્થીઓ કોપીકેસમાં ઝડપાયા છે.

જેમા ગોંડલની એમ.બી.આર્ટસ અને કોમર્સ કોલેજમાં 25 કોપીકેસ નોંધાયા છે. સાથેજ મોરબીમાં આવેલ સર્વોપરી કોમર્સ કોલેજ માંથી પણ 15થી 20 કોપીકેસ નોંધાયા છે.

અગામી 4 તારીખે આ તમામ કોપીકેસી હિયરિંગ કરવામાં આવશે અને બે તબક્કામાં હિયરિંગ કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પેટ્રોલ-ડીઝલના વધતાં જતાં ભાવ વચ્ચે CM રૂપાણી કરી શકે છે મહત્વની જાહેરાત, તૈયાર કરાયો આ એક્શન પ્લાન

Dhruv Brahmbhatt

માસ પ્રમોશન / પ્રથમ વાર ધોરણ 10નું સ્કૂલોએ તૈયાર કરેલું પરિણામ જ ઓનલાઈન જાહેર થશે, આ તારીખે આવશે

Dhruv Brahmbhatt

સુમુલ ડેરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર પર તપાસની માંગ, ખેડૂત આગેવાને સીએમથી લઇને રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!