GSTV
Home » News » ગઢડામાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ફરી નવો વિવાદ આવ્યો સામે

ગઢડામાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ફરી નવો વિવાદ આવ્યો સામે

ગઢડામાં ભગવાન સ્વામિનારાયણના ગેપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે. હંમેશા વિવાદમાં રહેતા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના રાજકારણથી હરિભક્તોની આસ્થા તૂટી રહી છે. ત્યારે હવે ફરી નવો વિવાદ સામે આવ્યો છે.

મંદિરમાં રહેતી સાંખ્યયોગીની બહેનોની પૂજાની ઓરડીને લઈ નવો વિવાદ શરૂ થયો છે. આચાર્ય પક્ષની સાંખ્યયોગીનીઓ છેલ્લા ઘણા વર્ષોથી એક ઓરીનો પૂજાની ઓરડી તરીકે ઉપયોગ કરતાં હતાં.

જે હાલના વહીવટદાર દેવ પક્ષે અચાનક ખાલી કરાવીને તાળા લગાડી દેતાં હોબાળો મચી ગયો.. પૂજા કરતી સાંખ્યયોગીનીઓ ચેરમેનની ચેમ્બરમાં જઈને બેસી ગયા. મામલો ઉગ્ર બનતાં આખરે તાળા ખોલીને ફરી આ બહેનોને ઓરડી સોંપતાં મામલો શાંત પડ્યો હતો.

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!