કોન્સ્ટેબલ બાદ ફરી એક વિવાદઃ GPSCની પરીક્ષામાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપ

LRD પેપર લીક કૌભાંડ બાદ GPSC પર પણ કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે. 5 ફેબ્રુઆરીના રોજ GPSC પ્રોફેસર ભરતીની પરીક્ષા યોજાઇ હતી તેની સામે કૌભાંડના આક્ષેપો કરાયા છે. જેમા 26 સીટ માટે 97 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા. આ ઇન્ટરવ્યૂ લેનારા પ્રોફેસરો જ ઉમેદવારોને મળતા હતા. અને પરીક્ષા અગાઉથી પ્રોફેસરો અને ઉમેદવારો સંપર્કમાં હતા તેવા ટીમ ગબ્બરે આક્ષેપ સાથે પુરાવા આપતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter