GSTV
Home » News » માનવ સર્જિત મશીનોમાં તો બધું શક્ય છે, પરેશ ધાનાણીના EVM પર પ્રહાર

માનવ સર્જિત મશીનોમાં તો બધું શક્ય છે, પરેશ ધાનાણીના EVM પર પ્રહાર

જસદણ પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સવાલ ખડા કર્યા છે. અને ફરી ઈવીએમ પર શંકા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે માનવસર્જિત મશીનોમાં બધું શક્ય છે. ધાનાણીએ ભાજપની જીત પર કટાક્ષ કરતા કહ્યું કે રાજકીય કિન્નાખોરીને કારણે વિકાસથી વંચિત રહેલી જસદણની જનતાએ માત્ર સત્તામાં ભાગીદારીને સમર્થન આપ્યું છે.

READ ALSO

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!