ભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને 3 લાખ 64 હજાર 822 મતોના અંતરથી હરાવ્યા છે. ચૂંટણીમાં જીત હાસલ કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞા શુક્રવારે ભોપાલમાં આવેલા ભાજપના કાર્યલય પહોંચ્યા હતા.
જ્યા તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં રાષ્ટ્ર ધર્મની મોટી જીત થઈ છે. અને હિંદુ વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપનારની ચૂંટણીમાં મોટી હાર થઈ છે. ભોપાલ બેઠક પરથી કોંગ્રેસે દિગ્વિજયસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જે બાદ ભોપાલ બેઠક પર હાઈપ્રોફાઈલ ચૂંટણી થઈ અને ચૂંટણીમાં સાધ્વી પ્રજ્ઞાની મોટી જીત થઈ.
Read Also
- વાઇરલ વિડીયો / કપડાં પર મોઢાથી પાણી છાંટતો જોવા મળ્યો એક વ્યક્તિ, ઈસ્ત્રી કરવાની વિચિત્ર રીત જોઈને આશ્ચર્યચકિત થયા લોકો
- લાલ બત્તી સમાન કિસ્સો / સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરતા 100 વાર વિચારજો! આરોપીઓએ ખૂબ જ હલકી કક્ષાનું કર્યું કૃત્ય
- મિશન 2022 / કોંગ્રેસે જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક, જાણો લિસ્ટમાં કોનું-કોનું નામ
- RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે