GSTV
Home » News » જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

મતગણના શરૂ થઈ ચુકી છે. થોડા સમયમાં ખબર પડી જશે કે કોણ જીતશે અને સરકાર બનાવશે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપ બહુમતી સાથે આગળ રહી છે જેનાથી ભાજપ ખુબ જ ઉત્સાહિત છે

કેટલીક જગ્યાએ પરિણામ પહેલા ભાજપના કાર્યકર્તાઓ પોતાના જીતની ઉજવણી કરી રહ્યાં છે. આ માટે તે નવા નવા પેતરાઓ અજમાવે છે ક્યારેક તેઓ ફટાકડા ફોડી ઉજવણી કરે છે.

તે ક્યારેક તેઓ લાડવાઓ બનાવડાવે છે હાલ એવુ જોવા મળ્યું છે કે દિલ્લી ભાજપે જીત પહેલા એક 9 કીલોના લાડવાઓની કેક બનાવડાવી છે. આ સાથે બીજી 4-5 કિલોની કેકનો ઓર્ડર આપ્યો છે. ત્યારે એ તો સમય જ બતાવશે કે આ કેક ભાજપના કાર્યકર્તા કાપશે કે પછી….

READ ALSO

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!